RCM Gujarati High School
શાળા વિશે-

પૂનાની સૌથી જૂની અને પ્રસિદ્ધ ગુજરાતી માધ્યમની શાળા

મહારાષ્ટ્ર રાજ્ય શૈક્ષણિક બોર્ડ સાથે સંલગ્ન

Linguistic minority status (ભાષાકીય અલ્પસંખ્યાંક સંસ્થા )

ઘણા વર્ષોથી શાળાનું એસ.એસ.સી.બોર્ડ પરીક્ષાનું પરિણામ ૧૦૦% આવેલ છે.

ધોરણ : ૮ થી ૧૦ (ગુજરાતી માધ્યમ)

પ્રવેશમાં સુલભતા

RTE નિયમાનુસાર પ્રવેશ ની સુવિધા

સેમી અંગ્રેજી માધ્યમ (MATHS AND SCIENCE IN ENGLISH MEDIUM)/;./ધોરણ ૮ થી સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે.

ધોરણ ૯ અને ૧૦ માં Technical (Mechanical) વિષય લેવાની સુવિધા

સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળા અને ગ્રંથાલય

સરકારી અનુદાનિત શાળા

અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક ગણ

વિવિધ સહ્શાલેય પ્રવૃતિઓ દ્વારા સર્વાંગીણ વિકાસ

વિવિધ આંતરશાલેય સ્પર્ધાઓમાં સહભાગ

રમતગમત માટે મેદાનની ઉપલબ્ધતા તેમજ INDOOR GAMES નીપણ સુવિધા

Computer શિક્ષણ

વિદ્યાર્થીઓના જીવન કૌશલ્યનું સંવર્ધન
રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી હાઇસ્કૂલ
૧૪૩૩ કસબા પેઠ
પૂના ૪૧૧૦૧૧
ફોન નંબર : ૦૨૦ ૨૪૫૭૮૨૦૯
પૂના ૪૧૧૦૧૧
ફોન નંબર : ૦૨૦ ૨૪૫૭૮૨૦૯